નિયમો અને શરતો

Bhuvaji.com નો ઉપયોગ કરીને તમે આ નિયમો સ્વીકારો છો.

અમારી ભૂમિકા

Bhuvaji.com એક શોધ, માહિતી અને મુલાકાત નક્કી કરવાનું માધ્યમ છે. કોઈ પરિણામની ખાતરી નથી.

મુલાકાતીની જવાબદારી

ખોટી માહિતી, ખોટા દાવા અથવા અયોગ્ય વર્તન ન કરવું.

ભૂવાજીની જવાબદારી

સાચી માહિતી, ચકાસણી દસ્તાવેજો અને મુલાકાતીઓને સારી સેવા.